ભારતીય નૌસેનામાં INAS316 સ્ક્વૉડ્રન સામેલ કરવામાં આવી.

  • આ સ્ક્વૉડ્રન ભારતીય નેવીની એર સ્ક્વૉડ્રન છે જેને ગોવાના દબોલિમ ખાતે INS Hansa માં તૈનાત કરવામાં આવી છે. 
  • નૌસેનામાં સામેલ થનાર આ પ્રકારની આ બીજી સ્ક્વૉડ્રન છે. 
  • આ સ્ક્વૉડ્રનનું મુખ્ય કામ હવાઇ સ્તર પરનું છે જે સશક્ત હવાઇ જહાજો દ્વારા દુશમની સ્થિતિ નૌસેનાને જણાવતી રહેશે. 
  • આ સ્ક્વૉડ્રન પાસે P-81 multirole long-range maritime reconnaissance anti-submarine warfare જહાજ છે જેને અમેરિકાની બોઇંગ કંપનીએ બનાવ્યું છે.
INAS316

Post a Comment

Previous Post Next Post