ભારતમાં 50,000થી વધુ ગામમાં શૌચ મુક્ત-ODF બનાવવાની ઉપલબ્ધિ હાંસલ કરાઇ.

  • કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાના મિશન હેઠળ આ ઉપલબ્ધિ હાંસલ કરાઇ છે. 
  • દેશમાં સૌથી વધુ તેલંગાણામાં 13,960થી વધુ Open defecation free (ODF) + ગામ છે. 
  • ત્યારબાદ તમિલનાડુ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. 
  • ODF+ એટલે એવા ગામ જ્યા ખુલ્લામાં શૌચ મુક્તની સાથોસાથ ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતું હોય. 
  • ભારતમાં સ્વચ્છ ભારત ગ્રામીણનો બીજો તબક્કો ફેબ્રુઆરી, 2020માં શરુ થયો છે જેનો ઉદેશ્ય દેશના તમામ ગામોને વર્ષ 2024 સુધીમાં ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો છે. 
  • હાલ ભારતમાં ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાના મિશનમાં ગોબરધન યોજના, ઘૂસર જલ / ગ્રે વૉટર મેનેજમેન્ટ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના ઘટકો છે.
odf

Post a Comment

Previous Post Next Post