- આ જાહેરાત બાદ મર્જ થયેલ કંપની 1,500થી વધુ સ્ક્રીનના નેટવર્ક સાથે દેશની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઇન બનશે.
- મર્જ થયા બાદ તેનું નામ PVR Inox Ltd. રહેશે જે હાલના બ્રાન્ડિંગથી જ સેવા આપતું રહેશે.
- મર્જ થયા બાદ આ કંપની 109 શહેરોમાં 341 પ્રોપર્ટી અને 1,546 સ્ક્રીનની ક્ષમતા ધરાવશે.