- વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ની 87મી આવૃતિમાં ભારતે 40 લાખ કરોડની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યાનો ઉલ્લેખ કરાયો હતો.
- આ સિવાય 7 એપ્રિલના રોજ 'વિશ્વ સ્વાસ્થ્ય દિવસ' તેમજ નાના ઉદ્યોગસાહસિકોએ મેળવેલ સિદ્ધિઓનું વર્ણન કરાયું હતું.
- Mann ki baat રેડિયો કાર્યક્રમની શરુઆત 3 ઑક્ટોબર, 2014થી કરવામાં આવી છે જે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી દર મહિને મોટા ભાગે છેલ્લા રવિવારે પ્રકાશિત થાય છે.