FIH પ્રો હોકી લીગમાં ભારત અને જર્મનીના મેચને સ્થગિત કરાયો.

  • ભારત અને જર્મની વચ્ચેની મેચને કોરોના વાયરસને લીધે સ્થગિત કરવામાં આવી છે. 
  • જર્મની હૉકી ટીમમાં ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 
  • આ લીગ ઓડિશાના ભૂવનેશ્વર ખાતે રમાઇ રહી છે જેમાં 12 અને 13 માર્ચના રોજ ભારત અને જર્મની વચ્ચે આ મેચ યોજાનાર હતી. 
  • હાલ ભારત આ લીગમાં બીજા નંબર પર છે. 
  • પ્રથમ સ્થાન પર નેધરલેન્ડ્સ, ત્રીજા સ્થાન પર જર્મની તેમજ બેલ્જિયમ ચોથા સ્થાન પર છે. 
  • મહિલાઓની ટીમમાં પ્રથમ સ્થાન પર આર્જેન્ટિના તેમજ ભારત ત્રીજા સ્થાન પર છે.
FIH Hockey League

Post a Comment

Previous Post Next Post