RBI દ્વારા ફીચર ફોન વપરાશકર્તાઓ માટે UPI123Pay એવા શરુ કરવામાં આવી.

  • Reserve Bank of India (RBI) દ્વારા દેશના ફીચર ફોન યુઝર્સ માટે એક નવી પેમેન્ટ સુવિધા શરુ કરવામાં આવી છે. 
  • આ સુવિધાનું નામ UPI123Pay છે જેના દ્વારા ઇન્ટરનેટ વિના પણ પૈસા ટ્રાન્સફર થઇ શકશે. 
  • ફીચર ફોનમાં ફક્ત કોલીંગ સુવિધા જ હોય છે તેમજ ઇન્ટરનેટ ન હોવાથી ઓનલાઇન નાણા ટ્રાન્સફર કરી શકતા નથી. 
  • આ સુવિધાથી ફીચર ફોનમાંથી પણ યુઝર્સ કોલીંગ સુવિધા દ્વારા જ સામેના વ્યક્તિને નાણા મોકલી શકશે. 
  • આ સુવિધાનો લાભ દેશના 40 કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને થશે. 
  • આ માટે યુઝરે સૌપ્રથમ પોતાના બેન્ક એકાઉન્ટ સાથે સંલગ્ન ડેબિટ કાર્ડને ફીચર ફોન સાથે લિંક કરાવવાનું રહેશે જેના દ્વારા તેને પોતાનો UPI કોડ આપવમાં આવશે.
123Pay

Post a Comment

Previous Post Next Post