ગુજરાતની ખેલાડી માનશી જોશી SL-3 કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બની.

  • ગુજરાતની પેરા બેડમિન્ટન ખેલાડી માનશી જોશીએ SL-3 કેટેગરીમાં વિશ્વમાં પ્રથમ નંબરનું રેન્કિંગ હાંસલ કર્યું છે. 
  • તેણીને આ ક્રમ સ્પેનિશ ઇન્ટરનેશનલ - 2માં તેણીએ કરેલ શાનદાર પ્રદર્શનને કારણે અપાયો છે.
  • તેણીએ વર્ષ 2019માં આયોજિત આ સ્પર્ધામાં વિમેન્સ સિંગલ્સની SL-3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
Mansi joshi

Post a Comment

Previous Post Next Post