પ્રથમવાર કેરળની હાઇકોર્ટનીમાં મહિલા જજોની ફૂલ બેન્ચ બની.

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કેરળ હાઇકોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર આખી ખંડપીઠમાં મહિલા જજોએ સુનવણી કરી છે. 
  • આ જજમાં જસ્ટિસ અનુ શિવારમણ, જસ્ટિસ શિરકી વી., જસ્ટિસ એમ. આર. અનીતાનો સમાવેશ થાય છે. 
  • આ બેન્ચે હાઇકોર્ટના જ 18 ડિસેમ્બર, 2020ના એક ચૂકાદા પર રાજ્ય સરકારની પુનર્વિચાર અરજી પર સુનવણી કરી હતી. 
  • આ મામલો ગુરુવાયુર દેવાસ્વમ સંચાલન સમિતિથી સંબંધિત છે.
keral women judge bench

Post a Comment

Previous Post Next Post