હૈદ્રાબાદમાં દેશનો પૂર્ણ મહિલા સ્વામીત્વ ધરાવતો FLO ઔદ્યોગિક પાર્ક ખોલાયો.

  • આ પાર્ક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ)ના રોજ ખોલાયો છે. 
  • આ પાર્ક તેલંગાણા સરકાર અને FICCI FLOની ભાગી દ્વારા ખોલાયો છે. 
  • Federation of Indian Chambers of Commerce & Industry ના મહિલા સંગઠનને FLO (FICCI Ladies Organization) તરીકે ઓળખવામાં આવે છે. 
  • આ પાર્કમાં 25 મહિલા યુનિટ્સ છે જે  16 વિવિધ ગ્રીન શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. 
  • આ પાર્કનું ઉદ્‌ઘાટન તેલંગાણાના ઉદ્યોગ અને આઇટી મંત્રી કે. ટી. રામારાવે કર્યું છે.
FLO Park

Post a Comment

Previous Post Next Post