વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને શ્રીલંકાનો સંયુક્ત નૌસેના અભ્યાસ શરુ થયો.

  • આ અભ્યાસનું નામ SLINEX છે જે બે તબક્કામાં શરુ થયો છે. 
  • પ્રથમ તબક્કામાં 7 અને 8 માર્ચના રોજ હાર્બર અભ્યાસ તેમજ 9 અને 10 માર્ચના રોજ બંગાળના અખાતમાં સામુદ્રિક અભ્યાસ યોજાશે. 
  • આ અભ્યાસ પોતાની સીરિઝનો નવમો અભ્યાસ છે. 
  • ભારતે શ્રીલંકાનો આ દર વર્ષે થતો સીરિઝનો સાતમો અભ્યાસ 2019માં પૂણે ખાતે થયો હતો.
SLINEX 2022

Post a Comment

Previous Post Next Post