FATF આ પ્રેસિડેન્ડ તરીકે ટી. રાજા કુમારની નિયુક્તિ કરવામાં આવી.

  • સિંગાપોરની Financial Action Task Force (FATF) એ એક વૉચડૉગ સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર મની લોન્ડ્રીંગ અને આતંકવાદ સંબંધિત નાણાકીય ગતિવિધિઓ પર નજર રાખે છે. 
  • તેઓ આ પદ પર બે વર્ષ માટે નિયુક્ત કરાયા છે જેમાં તેઓ જર્મનીના ડૉ. માર્ક્સ પ્લેયરનું સ્થાન લેશે. 
  • FATFની સ્થાપના વર્ષ 1989માં કરવામાં આવી હતી જેનું વડુમથક ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે.
T Raja

Post a Comment

Previous Post Next Post