જસ્ટિસ ડી.એન. પટેલની TDSATના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.

  • દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. એન. પટેલની Telecom Disputes Settlement and Appellate Tribunal (TDSAT) / દૂરસંચાવ વિવાદ અને અપીલી ન્યાયાધિકરણના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 
  • તેઓની આ નિયુક્તિ ચાર વર્ષ અથવા તેઓની 70 વર્ષની ઉંમર (જે પહેલા આવે તે) સુધી કરવામાં આવી છે. 
  • તેઓ હાલના અધ્યક્ષ શિવા કિર્તી સિંહનું સ્થાન લેશે. 
  • આ ન્યાયાધિકરણી સ્થાપના 29 મે, 2000ના રોજ કરવામાં આવી હતી.
justice dn patel

Post a Comment

Previous Post Next Post