શૂંટિગ વર્લ્ડ કપમાં ભારત ત્રીજો ગોલ્ડ જીતીને બીજા ક્રમ પર પહોંચ્યું.

  • ISSF વર્લ્ડ કપમાં રાહી સરનોબત, ઇશા સિંહ અને રિધમ સંગવાનની જોડીએ 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 
  • ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે, અગાઉ વિમેન્સ ટીમે 10 મીટર એર પિસ્ટલની ટીમ ઇવન્ટમાં તેમજ સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીત્યો હતો. 
  • આ સિવાય ભારતીય શૂટર શ્રીયંકા સાડંગી અને અખિલ શેરોને 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન મિક્સ ટીમ ઇવન્ટમાં બ્રોન્ઝ પણ જીત્યો છે.
ISSF India

Post a Comment

Previous Post Next Post