ચંદ્રયાન-2 એ ચંદ્ર પર ઓર્ગન-40 ગેસની શોધ કરી.

  • ભારતના ચંદ્રયાન-2 એ એક્સોસ્ફીયરમાં ઓર્ગન-40 ગેસ શોધી છે. 
  • વૈજ્ઞાનિકોના મતાનુસાર આ શોધથી ચંદ્રના બહારના મંડળને સમજવામાં મદદ મળશે. 
  • અગાઉ અમેરિકાના 1972માં મોકલાયેલા 'એપોલો-17' એ સૌપ્રથમ આ ગેસની હાજરીની પુષ્ટિ કરી હતી. 
  • ભારતના ચંદ્રયાન-2 એ આ ગેસ ચંદ્રના બહારી આવરણમાં પણ ફેલાયેલી હોવાનું શોધ્યું છે. 
  • આ શોધ ચંદ્રયાન-2 ના ઓર્બિટર પરના Chandra's Atmospheric Composition Explorer-2 (CHACE-2) દ્વારા કરવામાં આવી છે જે એક માસ સ્પેક્ટ્રોમીટર છે.
Chanrayaan-2

Post a Comment

Previous Post Next Post