હરિયાણા રાજ્ય સરકારે 'સુષ્મા સ્વરાજ એવોર્ડ' આપવાની જાહેરાત કરી.

  • હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આ પુરસ્કાર શરુ કરવાની જાહેરાત પોતાના રાજ્યના બજેટમાં કરવામાં આવી છે. 
  • 'સુષ્મા સ્વરાજ એવોર્ડ' નામથી આ પુરસ્કાર મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અપાશે. 
  • આ જાહેરાત હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ના રોજ કરવામાં આવી છે. 
  • સુષ્મા સ્વરાજનો જન્મ હરિયાણા ખાતે થયો હતો જેઓ ઑક્ટોબર, 1998 થી ડિસેમ્બર, 1998 દરમિયાન દિલ્હીના પાંચમા મુખ્યમંત્રી તેમજ કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ઇન્ફર્મેશન અને બ્રોડકાસ્ટિંગ તેમજ દેશના 29માં વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા. 
  • વર્ષ 2020માં તેઓને પદ્મવિભૂષણ (મરણોપરાંત) તેમજ સ્પેન દ્વારા Grand Cross of the Order of Civil Merit અપાયો હતો.
Sushma Swaraj Award

Post a Comment

Previous Post Next Post