IIT રુરકીમાં ભારતનું સ્વદેશી સુપર કમ્પ્યુટર 'પરમ ગંગા' ઇન્સ્ટોલ કરાયું.

  • આ કમ્પ્યુટરને National Supercomputing Mission (NSM) હેઠળ તેને તૈયાર કરાયું છે. 
  • ગયા મહિને આ જ મિશન હેઠળ Indian Institute of Science (IISc) ખાતે 'પરમ પ્રવેગ' ઇન્સ્ટોલ કરાયું હતું. 
  • 'પરમ ગંગા' દેશનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર છે જેની ક્ષમતા 3.3 પેટાફ્લોપ્સ છે. 
  • NSM એ Department of Science & Technology (DST) અને Ministry of Electronics and Information Technology ની એક સંયુક્ત પહેલ છે. 
  • પરમ ગંગા સુપર કમ્પ્યુટરને Center for Development of Advanced Computing (CDAC) દ્વારા તૈયાર કરાયું છે.
Param Ganga Supercomputer

Post a Comment

Previous Post Next Post