વિશ્વમાં પ્રથમવાર હાર્ટ થાઇમસ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ.

  • આ સર્જરી અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી છે જેમાં એક બાળકના હાર્ટ અને થાઇમસ (બાલ્ય ગ્રંથિ)નું એકસાથે પ્રત્યારોપણ કરાયું છે. 
  • આ સર્જરી 7 મહિનાના બાળક પર કરવામાં આવી હતી જેનું ર્હદય અને ઇમ્યુન સિસ્ટમ જન્મથી જ નબળી હતી. 
  • થાઇમસ એવી ગ્રંથિ છે જ્યા શ્વેતકણો / White Blood Cells (WBC) બનતા હોય છે જે શરીરમાં ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરે છે.
Hear thymes transplant

Post a Comment

Previous Post Next Post