વિશ્વ કિડની દિવસ (માર્ચ મહિનાનો બીજો ગુરુવાર)

  • આ દિવસ માર્ચ મહિનાના બીજા ગુરુવારે મનાવાય છે. 
  • આ દિવસ મનાવવનો ઉદેશ્ય કિડનીની અગત્યતા પર ભાર મુકવાનો તેમજ તેનાથી સંબંધિત રોગોને ઓછા કરવાનો છે.
  • આ દિવસને International Society of Nephrology (ISN) અને International Federation of Kidney Foundations (IFKF) દ્વારા મનાવાય છે. 
  • કિડનીના કોષોને Nephron કહે છે અને કિડનીના શાસ્ત્રને Nephrology કહે છે. 
  • એક અભ્યાસ મુજબ કિડનીથી સંબંધિત બિમાર લોકોમાં 10માંથી 9 લોકો પોતે આ બિમારીથી અજાણ હોય છે. 
  • Chronic Kidney Disease (CKD) મૃત્યુંનું છઠ્ઠું સૌથી મોટું કારણ છે. 
  • ભારતમાં દર વર્ષે બે લાખ કિડનીની જરુરિયાત છે જેની સામે 6 હજાર કિડની મળી શકે છે. 
  • સમગ્રમાં વિશ્વમાં 17 લાખ લોકો acute kidney failure (તાત્કાલિક કિડની ફેઇલ થવી) થી મૃત્યું પામે છે.
world kidney day

Post a Comment

Previous Post Next Post