- આ ડેટા બેંક બેંગ્લુરુ ખાતેની એક સ્ટાર્ટ-અપ કંપની AquaKrfat દ્વારા શરુ કરાયું છે.
- આ એક્વેરિયમના માધ્યમથી પાણી, સાફ-સફાઇ, ભૂગર્ભ જળ વિજ્ઞાન અને ડેટા સાયન્સ ક્ષેત્રમાં 10 લાખ યુવાનોને તાલીમ આપવાની યોજના છે.
- આ એક્વેરિયમમાં તમામ સંસ્થાઓ અને સ્ત્રોતોના જળ ડેટાને એક સૂચિ રુપે ઉપલબ્ધ કરાવાશે. આ એક્વેરિયમ રીસર્ચ અને વિશ્લેષણ માટે પણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે.