કેરળ હાઇકોર્ટ દ્વારા સરકારી કર્મચારીઓને હડતાળમાં જોડાવા પર રોક લગાવાઇ.

  • દેશના વિવિધ ભાગોમાં ટ્રેડ યુનિયન્સ દ્વારા 48 કલાકનું રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કરાયું છે જેના સંદર્ભે કેરળ હાઇકોર્ટે આ ચૂકાદો આપ્યો છે. 
  • આ ચૂકાદામાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી આ માટેનો આદેશ પ્રસિદ્ધ કરવા સૂચન અપાયું છે. 
  • કેરળ હાઇકોર્ટ દ્વારા સરકારને એ આદેશ પણ અપાયો છે કે હડતાળમાં જોડાનાર તમામ કર્મચારીઓનો પગાર કાપવામાં આવે. 
  • કોર્ટ દ્વારા આ ચૂકાદામાં કહેવાયું કે સરકારી કર્મચારીઓ 'અન્ય વર્કર્સ' ના દાયરામાં આવતા ન હોવાથી હડતાળમાં જોડાય તે નિયમ વિરુદ્ધ છે.
kerala

Post a Comment

Previous Post Next Post