- તેઓ ગોવાના 13માં મુખ્યમંત્રી બન્યા છે.
- અગાઉ પણ તેઓ વર્ષ 2019 થી 2022 સુધી પણ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
- તેઓને મુખ્યમંત્રી પદના શપથ ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લાઇએ લેવડાવ્યા હતા.
- ગોવા રાજ્યની સ્થાપના વર્ષ 1987માં કરવામાં આવી હતી.
- ગોવાની રાજધાની પણજી છે તેમજ તેમાં કુલ 2 જિલ્લાઓ આવેલા છે