MSME દ્વારા 2021-22નો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટમાં વર્ષ 2021-22 માટે વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારી પૂરી પાડવા બાબતે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમ પર છે. 
  • આ રિપોર્ટમાં ક્રમાનુસાર ઉત્તર પ્રદેશ (165.26 લાખ રોજગાર), ઉત્તર પ્રદેશ (135.52 લાખ રોજગાર), પશ્ચિમ બંગાળ (135.52 લાખ રોજગાર), તમિલનાડુ (96.73 લાખ રોજગાર), મહારાષ્ટ્ર (90.97% લાખ રોજગાર), કર્ણાટક (70.84 લાખ રોજગાર) તેમજ ગુજરાત (61.16 લાખ રોજગાર)નો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટમાં સાતમાં ક્રમ પર રહેલ ગુજરાતમાં આ સમય દરમિયાન 13.71 લાખ મહિલાઓ અને 47.44 લાખ પુરુષોને રોજગાર અપાયાનું જણાવાયું છે.
msme

Post a Comment

Previous Post Next Post