ઉત્તર કોરિયાએ સેટેલાઇટથી જાસુસી કરી શકાય તેવા કેમેરાનું પરીક્ષણ કર્યું.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયા દ્વારા બેલાસ્ટિક મિસાઇલના પરીક્ષણ કર્યાના બીજા જ દિવસે આ પ્રકારના કેમેરાનું પરીક્ષણ કરાયું છે. 
  • આ કેમેરા સેટેલાઇટમાં ફીટ કરી પૃથ્વીની તમામ તસવીરો લઇ શકાય તેના માટે સક્ષમ છે. 
  • ઉત્તર કોરિયા દ્વારા એક જ દિવસ પહેલા બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું જેનાથી દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન દેશો નારાજ છે.
Earth

Post a Comment

Previous Post Next Post