ભૌતિક વિજ્ઞાની ડૉ. દીપક ધાર Boltzmann Medal જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

  • તેઓને આ પુરસ્કાર આંકડાકીય ભૌતિકમાં આપેલ યોગદાન બદલ અપાયું છે. 
  • આ પુરસ્કાર તેઓને પ્રિન્સ્ટન યુનિવર્સિટીના જ્‌હોન જે. હોફીલ્ડ સાથે સંયુક્ત રુપે અપાયું છે. 
  • આ પુરસ્કાર International Union of Pure and Applied Physics (IUPAP) દ્વારા અપાય છે. 
  • આ પુરસ્કાર ડૉ. ધારને ટોક્યો ખાતે આયોજિત થનાર StatPhys28 (Statistical Physics)માં અપાશે.
Dr Deepak Dhar

Post a Comment

Previous Post Next Post