પીવી સિંધુ સ્વિસ ઓપન જીતનાર બીજી ભારતીય ખેલાડી બની.

  • ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું છે. 
  • તેણીએ આ સ્પર્ધામાં થાઇલેન્ડની બુસાનનને 21-16, 21-8થી પરાજય આપ્યો હતો. 
  • પીવી સિંધુ આ ટાઇટલ જીતનાર બીજી ભારતીય ખેલાડી છે. 
  • અગાઉ વર્ષ 2011 અને 2012માં સાઇના નેહવાલ આ સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી. 
  • આ સ્પર્ધાની પુરુષ સિંગલ્સની સ્પર્ધામાં ભારતના એચ એસ પ્રણોયે સિલ્વર મેડલ જીત્યો છે.
pv sindhu

Post a Comment

Previous Post Next Post