કેન્દ્ર સરકાર દ્વારા ટોલ ક્લેક્શનની સિસ્ટમ બદલવામાં આવશે.

  • કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફાસ્ટેગને બદલે હવેથી GPS સિસ્ટમ દ્વારા ટોલ વસૂલવાની તૈયારીઓ થઇ રહી છે. 
  • આ સિસ્ટમને Satellite Navigation Tolling System કહે છે જે યુરોપિયન દેશોમાં લાગૂ છે. 
  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં દિલ્હી-મુંબઇ કોરિડોર પર એક પાઇલટ પ્રોજેક્ટ ચલાવાયો હતો જે સફળ રહ્યો છે. 
  • હવે આ સિસ્ટમ પર મોટા પાયે ટેસ્ટ કરવામાં આવશે જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ગોવામાં આ સિસ્ટમનો સમાવેશ કરાશે. 
  • આ સિવાય મધ્ય પ્રદેશ, મણિપુર, સિક્કિમ અને લદ્દાખમાં એક એક વાહન પર આ ટ્રાયલ કરવામાં આવશે. 
  • હાલ સમગ્ર દેશમાં 727 ટોલ પ્લાઝા છે જેમાંથી 60 કિ.મી.થી ઓછા અંતરના પ્લાઝાને હટાવવામાં આવશે.
toll plaza

Post a Comment

Previous Post Next Post