- તેણીએ આ ટૂર્નામેન્ટનું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
- આ સ્પર્ધામાં તેણીએ થાઇલેન્ડની ખેલાદીને 21-16, 21-8થી પરાજય આપ્યો હતો.
- આ સિઝનનું તેણીનું આ બીજુ સિંગલ્સ ટાઇટલ છે.
- આ જ ટૂર્નામેન્ટની પુરુષ સિંગ્લ્સમાં ભારતના એચ. એસ. પ્રણોયને ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટિ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
