- તેઓએ પોતાની કારકિર્દીની શરુઆત 1986માં ફિલ્મ 'પથભોલા'થી કરી હતી.
- તેઓએ 'દહન', 'બારીવાલી' તેમજ 'આલો' જેવી અનેક પ્રસિદ્ધ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
- ફિલ્મ સિવાય તેઓએ ટપુર ટુપુર, અંચોલ, ક્રિષ્નકાંત કા વસિયતનામા, પિતા, કુસુમ દોલા જેવી ટીવી સિરિયલમાં પણ અભિનય કર્યો હતો.
