- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ સમગ્ર વિશ્વ દ્વારા તેના પર કોઇને કોઇ રીતે પ્રતિબંધ લાગૂ પાડવામાં આવી રહ્યા છે ત્યારે રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાન પર પ્રતિબંધ મુક્યો છે.
- આ સિવાય રશિયાએ કેનેડાના 300થી વધુ સાંસદો પર પણ પ્રતિબંધ મુક્યો છે.
- ઉલ્લેખનીય છે કે રશિયાએ થોડા દિવસ પહેલા જ વિશ્વના તમામ દેશોના પ્રતિબંધના જવાબ રુપે વિશ્વના તમામ દેશોની બૌદ્ધિક સંપતિની નકલ કરવાને કાયદાકીય મંજૂરી આપી હતી.