વર્લ્ડ બેંક ગુજરાતના શિક્ષણ વિભાગના CCCને વિશ્વભરના દેશો સમક્ષ મુકશે.

  • વર્લ્ડ બેંક ગુજરાતના શિક્ષણ વિભાગના Command and Control Center (CCC) ને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે વિશ્વભરના દેશો સમક્ષ મુકશે. 
  • વિશ્વ બેંક સિવાય OECD, British Dy. High Commissioner, UNICEF વગેરે પણ CCC પદ્ધતિનો અભ્યાસ કરવા અગાઉ આવી ચુક્યા છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતના આ મોડેલને અન્ય રાજ્યોના શિક્ષણ વિભાગ અપનાવે તેવી સૂચના અપાઇ છે.
gujarat education



Post a Comment

Previous Post Next Post