દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં યુન સુક યોલનો વિજય

  • યુન સુક યોલે દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિજય મેળવ્યો છે. 
  • તેઓએ આ ચુંટણીમાં શાસક ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે મ્યુંગને પરાજય આપ્યો હતો. 
  • તેઓ પોતાનો કાર્યભાર મે મહિનાથી પાંચ વર્ષ માટે સંભાળશે. 
  • તેઓ પોતાના શાસનકાળમાં અમેરિકા અને ચીન સાથે રાજકીય સંબંધ બાંધી પોતાની સૈન્ય શક્તિને વધારશે તેવું લક્ષ્ય રાખ્યું છે.
yoon-suk-yeol

Post a Comment

Previous Post Next Post