ઝૂલન ગોસ્વામીએ મહિલા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાઇ સ્પિનરના રેકોર્ડની બરાબરી કરી.

  • મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની ક્રિકેટર ઝૂલન ગોસ્વામીએ 39 વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાની સ્પિનર લિન ફુલસ્ટોનના રેકોર્ડની બરાબરી કરી છે. 
  • આ વર્લ્ડકપ તેણીની કારકિર્દીનો પાંચમો વર્લ્ડ કપ છે. 
  • ઓસ્ટ્રેલિયાની લિન ફુલસ્ટોને 1982 થી 1988 સુધીની 20 મેચમાં 39 વિકેટ લીધી હતી. 
  • લિન ફુલસ્ટોન અને ઝુલન ગોસ્વામી બાદ ઇંગ્લેન્ડની પૂર્વ સ્પિનર કૈરોન અન હોજેસનું નામ છે જેણે 24 મેચમાં 37 વિકેટ લીધેલ છે.
zulan goswami

Post a Comment

Previous Post Next Post