યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ નાટોમાં નહી જોડાવાની તૈયારી દર્શાવી.

  • રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ હુમલાઓના 14માં દિવસે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ NATO માં નહી જોડાવાની તૈયારી દર્શાવી યુદ્ધનો અંત કરવા અપીલ કરી છે. 
  • ઝેલેન્સ્કીએ દોનેસ્તક અને લુહાન્સ્તક પ્રાંત અંગે પણ સમાધાન કરવા માટે તૈયારી દર્શાવી છે. 
  • આ તૈયારી દર્શાવ્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત આવવાની શક્યતા છે. 
  • રશિયા દ્વારા પોતાના કરતા 28માં ભાગ જેટલા યુક્રેન પર 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ જાહેર કરાયું હતું જેમાં યુક્રેનનો મોટા ભાગનો હિસ્સો નાશ પામ્યો છે.
Volodymyr Zelenskyy

Post a Comment

Previous Post Next Post