અમેરિકન સંસદે યુક્રેન અને કોરોના માટે 1500 અબજ ડૉલરના ખર્ચને મંજૂરી આપી.

  • અમેરિકા દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં યુક્રેનનેન મદદ કરવા માટે 13.6 અબજ ડોલર ભંડોળ જાહેર કર્યું છે. 
  • આ સિવાય કોરોના મહામારીનો સામનો કરવા માટે પણ ભંડોળ જાહેર કરાયું છે. 
  • યુક્રેનને મદદ કરવા માટે અમેરિકાના બન્ને પક્ષો (ડેમોક્રેટિક અને રિપબ્લિક) ના સાંસદોએ તૈયારી દર્શાવી છે. 
  • અમેરિકન સંસદ દ્વારા યુક્રેનને સમર્થન આપવા માટે આ સપ્તાહના અંત સુધીમાં વિધેયક પણ પસાર કરવામાં આવનાર છે. 
  • ઉલ્લેખનીય છે કે રશિયા દ્વારા યુક્રેનમાં 24 ફેબ્રુઆરીથી યુદ્ધ શરુ કરાયું છે જેમાં યુક્રેનનો મોટો હિસ્સો નાશ પામ્યો છે.
us parliament

Post a Comment

Previous Post Next Post