- આ માહિતી તાજેતરમાં જ World Health Organization (WHO) દ્વારા હવાની ગુણવત્તા બાબતના પોતાના ડેટાબેઝના અપડેટમાં અપાઇ છે.
- આ માહિતી મુજબ વિશ્વની લગભગ 99% વસ્તી પોતાના શ્વાસમાં પ્રદૂષિત હવા લઇ રહી છે.
- આ પ્રદૂષણને લીધે લોકોને ર્હદયરોગ, સ્ટ્રોક અને શ્વસનતંત્રની બીમારી થાય છે.
- આ માહિતી મુજબ હવાની સૌથી ખરાબ ગુણવત્તા બાબતમાં પ્રથમ ક્રમ પર દક્ષિણ પૂર્વ એશિયા તેમજ ત્યારબાદ આફ્રિકાનો સમાવેશ થાય છે.
- WHO મુજબ પ્રદૂષણને કારણે બચાવી શકાય તેવા 70 લાખ લોકોના મૃત્યું થાય છે.