દીપિકા પાદુકોણ ટાઇમ મેગેઝિન દ્વારા બે વાર સમ્માનિત થનાર પ્રથમ ભારતીય બની.

  • તાજેતરમાં જ ટાઇમ મેગેઝિન દ્વારા પ્રકાશિત થયેલ 100 ઇમ્પેક્ટ એવોર્ડની યાદીમાં ટાઇમ મેગેઝિને દીપિકા પાદુકોણનું નામ અસાધારણ કાર્યો માટે સામેલ કર્યું છે.
  • અગાઉ વર્ષ 2018માં તેણીનું નામ 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરાયું હતું.
  • આ રીતે ટાઇમ મેગેઝિન દ્વારા બે વાર સમ્માનિત થનાર તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે.
  • આ સિવાય તેણી વર્ષ 2014, 2015, 2016 અને 2018માં ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100 માં પણ એવોર્ડ મેળવી ચૂકી છે.
Deepika Padukone TIME Magazine

Post a Comment

Previous Post Next Post