બ્રિટનના વૈજ્ઞાનિકોએ મશરૂમ અને ફૂગમાં મગજ હોવાની શોધ કરી.

  • આ શોધ યુનિવર્સિટી ઓફ ઇંગ્લેન્ડના વિજ્ઞાનીઓએ કરી છે જેમાં દાવો કરાયો છે કે મશરૂમ પણ માણસની જેમ વાત કરે છે તેમજ ફૂગમાં પણ મગજ હોય છે. 
  • વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલ દાવા મુજબ મશરુપ પારસ્પરિક વાત કરવા માટે 50 જેટલા શબ્દોનો ઉપયોગ કરે છે તેમજ તે શબ્દો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સના માધ્યમથી આપ-લે થાય છે. 
  • આ સંશોધન ફૂગની ચાર પ્રજાતિઓ એનોકી સ્પિલટ ગિલ, ઘોસ્ટ અને કેટરપિલર પર કરાયું છે. 
  • આ અંગેનું રિસર્ચ પેપર રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં છપાયું છે.
fungal

Post a Comment

Previous Post Next Post