અમેરિકન સંસદે ગ્રીન કાર્ડની મર્યાદા બાબતના મહત્વપૂર્ણને બિલને મંજૂરી આપી.

  • અમેરિકન સંસદની સમિતિ દ્વારા ગ્રીન કાર્ડની મહત્તમ મર્યાદા પર લગાવાયેલી રોકને હટાવવા માટેના આ બિલને મંજૂરી અપાઇ છે. 
  • આ માટે ગયા વર્ષે જ Equal Access to Green Cards for Legal Employment કાયદો બનાવાયો હતો. 
  • આ બિલથી ગ્રીન કાર્ડ માટે દરેક દેશ પર લાગૂ 7% ની મર્યાદા દૂર થશે. 
  • આ નિર્ણય દ્વારા ભારતીય પ્રોફેશનલ્સને મોટા પ્રમાણમાં ફાયદો થશે.
green card

Post a Comment

Previous Post Next Post