- આંધ્ર પ્રદેશની જગન મોહન રેડ્ડીની સરકારના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
- આ નિર્ણય રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં લેવાયો હતો.
- તાજેતરમાં જ આંધ્ર પ્રદેશમાં 13 નવા જિલ્લાઓનું ગઠન કરાયા બાદ કુલ 26 જિલ્લાઓમાંથી મંત્રીઓની ફરીથી પસંદગી કરવા માટે આ નિર્ણય લેવાયો છે.