- તેઓની આ નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 316 અંતર્ગત છ વર્ષ અથવા 65 વર્ષ (જે પહેલા આવે તે) સુધી કરવામાં આવી છે.
- તેઓ યુપીએસસીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
- આ પદ પર નિયુક્ત થનાર તેઓ પ્રથમ ગુજરાતી છે.
- આ સિવાય તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેમજ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર રહી ચૂક્યા છે.