સેના ઉપ-પ્રમુખ તરીકે બી. એસ. રાજુની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓનું પુરુ નામ બગ્ગાવલ્લી સોમાશંકર રાજુ છે જેઓ દેશના 44માં Vice Chief of the Army Staff બન્યા છે.
  • તેઓને લે. જનરલ મનોજ પાંડેની ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્તિ બાદ આ પદ પર નિયુક્તિ અપાઇ છે.
  • ભારતના વિવિધ પદના ક્રમમાં Vice Chief of Army Staff (VCOAS) નું પદ 23માં ક્રમ પર આવે છે જેના માટેની નિયુક્તિ Appointments Committee of the Cabinet (ACS) દ્વારા અપાય છે.
  • ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ CDS બિપિન રાવત આ પદ પર (37માં VCOAS) રહી ચૂક્યા હતા.
Lt Gen BS Raju

Post a Comment

Previous Post Next Post