RBI દ્વારા Currency and Finance Report 2021-22 પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટ Reserve Bank of India (RBI) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં જણાવાયું છે કે કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્રને ફરી ઉભુ થવામાં 15 વર્ષ જેટલો સમય લાગશે.
  • આ વર્ષના રિપોર્ટની થીમ Revive and Reconstruct રાખવામાં આવી હતી જેમાં કોરોના બાદ ટકાઉ રિકવરી અને ટૂંકા ગાળાના વિકાસ માટે શું કરવું તેના માટેની બાબતો દર્શાવાઇ છે.
  • આ રિપોર્ટ મુજબ ભારતે ટૂંકા ગાળાનો ગ્રોથ જાળવી રાખવો હોય તો આગામી પાંચ વર્ષમાં સરકાર પર દેવાનો બોજ જીડીપીના 66%થી નીચે લાવવો પડશે.
Currency and Finance Report 2021-22 was published by RBI.

Post a Comment

Previous Post Next Post