ગુજરાત રાજ્યના GPSCમાં ચાર સરકારી સભ્યોની નિયુક્તિ કરવામાં આવી.

  • ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission - GPSC) ના આઠ સભ્યો પૈકીના ચાર સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે.
  • આ નિયુક્તિ જીપીએસસીના ચેરમેનની ટર્મ પૂર્ણ થયાના 90માં દિવસે કરવામાં આવી છે જેમાં નલિન ઉપાધ્યાય, આશાબેન શાહ, સુરેશચંદ્ર પટેલ અને અશોકભાઇ ભાવસારનો સમાવેશ થાય છે.
  • GPSC માં નિયુક્તિ બાદ આ ચારેય સદસ્યોએ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપવું પડશે.
  • આ નિયુક્તિ બાદ ચાર ચેરમેન સહિત ચાર લોકોની બિન-સરકારી સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે.
  • GPSC ના દરેક સભ્યની વય મર્યાદા 62 વર્ષ હોય છે તેમજ 6 વર્ષથી જીપીએસસીમાં કાર્યરત મહિલા સભ્યને સૌથી લાંબો (11 વર્ષનો) કાર્યકાળ મળી રહેશે.
gpsc


Post a Comment

Previous Post Next Post