- પીઢ ટીવી અને ફિલ્મ અભિનેતા સલીમ ગૌસ 'ભારત એક ખોજ' અને 'સુબહ' માટે જાણીતા હતા.
- તેઓએ રામ, કૃષ્ણ અને ટીપુ સુલ્તાન સહિતની અનેક જાણીતી ભૂમિકાઓ ભજવી હતી.
- આ સિવાય તેઓએ 'કોયલા', 'અક્ષ', 'ત્રિકાલ', 'દ્રોહી', 'સારાંશ', સ્વર્ગ-નર્ક' તેમજ દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં મણી રત્નમની પ્રસિદ્ધ ફિલ્મ 'થિરુડા થિરુડા (હિન્દીમાં ચોર ચોર)', 'કા' સહિતનો સમાવેશ થાય છે.