- આ ઉદ્ઘાટન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું છે.
- આ સેવા હેઠળ કોઇપણ પ્રકારની મંજૂરી અથવા સ્વીકૃતિ માટેની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન થશે તેમજ તમામ મંત્રાલયો એકબીજાથી જોડાઇ જશે.
- આ સેવાનો ઉદેશ્ય કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે જેના દ્વારા નાગરિકોએ વિભિન્ન મંત્રાલયોના ચક્કર નહી લગાવવા પડે.