- આ માટે સરકારે ડેટા કલેક્શનની શરુઆત કરી દીધી છે જેના આધારે બે મહિના પછી રેન્કિંગ અપાશે.
- આ રેન્કિંગ માટે અલગ અલગ 58 પ્રકારના માપદંડો નક્કી કરાયા છે જેમાં ઇન્ડસ્ટ્રી, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સામાજિક સ્થિતિને પણ ધ્યાને લેવાશે.
- આ રેંકિંગ માટે સેલ્ફ રિપોર્ટિંગને બદલે જે-તે જિલ્લાના ડેટા મેળવીને તેના પર માપદંડ લાગૂ પડાશે.