- આ રમતોત્સવ વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર છે જેમાં ક્રિકેટના ટી-20 ફોર્મેટને સામેલ કરાયું છે.
- આ રમતનો ઉદ્ઘાટન સમારોહ 1 લાખ લોકોની ક્ષમતા ધરાવતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાશે.
- ક્રિકેટ સિવાય અન્ય 15 ગેમ્સને પણ આ વર્ષના રમતોત્સવમાં સામેલ કરવામાં આવશે.
- 2023ની આ કોમનવેલ્થ ઇવન્ટ 23મી સિઝન હશે જેની શરુઆત 1930માં કરવામાં આવી હતી.
- ભારતમાં અત્યાર સુધીમાં એક જ વાર વર્ષ 2010માં આ રમતનું આયોજન દિલ્હી ખાતે થયું હતું.
- ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 503 મેડલ જીતીને ઓવર-ઓલ ચોથું સ્થાન પ્રાપ્ત કરેલ છે.