- છેલ્લા ઘણા દિવસોથી આર્થિક કટોકટી અનુભવી રહેલા શ્રીલંકાએ વિશ્વ સમક્ષ નાદારી જાહેર કરી છે જેમાં તેણે 51 અબજ ડોલરનું વિદેશી દેવું ચુકવવા માટે અસમર્થતા દર્શાવી છે.
- આ જાહેરાતથી ચીન સહિત તમામ દેશોની લોન ડુબી જવાની સંભાવના છે.
- શ્રીલંકા પાસે હાલ 1.93 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ છે જેનો ઉપયોગ તે જીવનજરુરી ચીનવસ્તુઓની આયાત માટે કરશે.
- ચીનના કુલ દેવામાં 15% ચીનનું, 13% ADB બેન્કનું, 10% વર્લ્ડ બેન્કનું, 10% જાપાનનુ6 તેમજ 2% ભારતનું છે.