દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના બે પેટા વેરિયન્ટ શોધ્યા.

  • આ બે સબ-વેરિયન્ટમાં BA.4 અને BA.5 નો સમાવેશ થાય છે. 
  • જો કે આ બન્ને વેરિયન્ટ હાલ ચિંતાજનક નથી તેમજ તેના લીધે દક્ષિણ આફ્રિકામાં કેસનો વધારો પણ નોંધાયો નથી. 
  • આ બન્ને સબ-વેરિયન્ટના કેસ બોટસ્વાના, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક અને બ્રિટનમાંથી પણ મળી આવ્યા છે. 
  • આ સબ-વેરિયન્ટના મ્યુટેશનન્સ ઓમિક્રોન જેવા જ છે પરંતુ મ્યુટેશન્સની સંખ્યામાં થોડો વધારો છે. 
  • ઉલ્લેખનીય છે કે મૂળ ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ બોટ્સ્વાનામાં અને દક્ષિણ આફ્રિકામાંથી નવેમ્બર, 2021માં મળી આવ્યો હતો.
virus

Post a Comment

Previous Post Next Post