- આ નિર્ણય આ વિસ્તારોમાં વાઘ જોવા મળતા લેવાયો છે જેના અંતર્ગત સાપુતારા નજીક સામગહન રેન્જના વિસ્તારમાં સફારી પાર્ક બનાવાશે.
- આ માટે રાજ્ય સરકારે 28.96 હેક્ટર જમીન પણ નક્કી કરી છે.
- ઝારખંડ બાદ ગુજરાતના દંડકારણ્ય વન પ્રદેશમાં આ સફારી પાર્ક બનશે.
- ફેબ્રુઆરી, 2019માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવાયો હતો જે મહારાષ્ટ્રથી 300 કિ.મી. અંતર કાપીને આવ્યો હતો.